અંબાલાલ પટેલની મોટી આગાહી / વાવાઝોડા સાથે આગામી 24 કલાક આ વિસ્તારમાં થશે કમોસમી માવઠું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી 24 કલાક વરસાદ સાથે ભારે પવન ની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ કમોસમી માવઠું થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી છે કે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી થોડાક દિવસ માટે રાહત મળશે પણ ઝડપી પવન ફૂંકાવા ચરણો ચાલુ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં તડકો તો નીકળશે.

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સવાર અને સાંજે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે છે.

તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ અને પંજાબ ના અલગ અલગ જગ્યાએ ધુમ્મસ છવાયેલું રહેશે.

નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાથે તમિલનાડુ, પોંડિચેરી અને અમુક રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં રાજ્યમાં વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યું છે કે, ભારે પવન સાથે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *