Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં તારીખે ગાજવીજ સાથે તબડાટી બોલાવશે મેઘરાજા, જળબંબાકાર વરસાદ - GUJJUFAN

નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં તારીખે ગાજવીજ સાથે તબડાટી બોલાવશે મેઘરાજા, જળબંબાકાર વરસાદ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હાલ વરસાદનું જોર વધ્યું હોવાના એંધાણો હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે. રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ રહેશે, જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ પડશે.

તેમજ આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટે તેવા એંધાણો પણ વ્યક્ત કરવામાં આવ્યા છે. કે રાજ્યમાં બે દિવસ વરસાદીમાં માહોલ યથાવત રહેશે. તેમ જ આગામી 24 કલાક અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, કચ્છમાં વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ અને નવસારીમાં સામાન્ય વરસાદ રહેશે તેવા એંધાણો વ્યક્ત કર્યા છે.

તેમજ આગામી બે દિવસ ભારે થઈ હતી ભારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ જોવા મળશે. બે દિવસ બાદ વરસાદનું જોર કરશે. ત્યારબાદ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા ને કારણે વરસાદનું જોર ફરી વધશે.

હાલ રાજ્યમાં સારા વરસાદને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. આગામી 24 કલાક સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે.

અમદાવાદ, ગાંધીનગરમાં સારો વરસાદ જોવા મળશે, તેવા એંધાણવામાં વિભાગ એ વ્યક્ત કર્યા છે. તેમજ ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *