ચૂંટણી નજીક આવતા જયેશ રાદડિયાની આ પદે કરવામાં આવી વરણી !

રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને બોર્ડ ઓફ ડાયરેક્ટ કરીને ચૂંટણીમાં તાજેતરમાં યોજાઇ હતી. જોકે આ ચૂંટણી બિન રીતે યોજાઈ હતી. આ હોદ્દેદારો બિનહરીફ વરણી કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશ અને મુદ્રણ વિભાગના પ્રમુખ તરીકે અગાઉ રાઘવજી ભાઈ હિરપરા અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ ઝાલા તેમજ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ધીરુભાઈ મેન હરીફ વરણી કરવામાં આવી હતી.

મંત્રીપદ ગયા પછી પણ જયેશ રાદડિયા નો દબદબો યથાવત જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ઝાલા છેલ્લા 15 વર્ષથી સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

અનેક નેતાઓ આ સહકારી મંડળી સાથે જોડાઈને કાર્ય કરી રહ્યા છે. જમા ગામમાં સહકારી મંડળી વ્યવસ્થાપક કમિટીના સભ્ય મોરબી કમિટી ના પાંચ વર્ષ સુધી સભ્ય નિયંત્રિત બજાર સંઘ માં કારોબારી સભ્ય રહી ચૂક્યા છે.

હવે તેઓ સહકારી પ્રેસ ના ઉપપ્રમુખ તરીકે સેવા આપશે. રાજકોટ જિલ્લા સહકારી મંડળીને બિન હરીફ રીતે ચૂંટણી યોજાઈ હતી.

ત્યારબાદ બિનહરીફ રીતે આ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ બધા દિગ્ગજ નેતાઓ પાસે બહોળો અનુભવ છે. આ હોદ્દેદારો બિનહરીફ વરણી કરવામાં આવ્યા હતા.

આ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ રીતે થઈ હતી. અને તેની વરણી પણ બિન હરીફ રીતે કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *