રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અભિનંદન પાઠવ્યા છે. વિકાસની રાજનીતિ નિષ્ફળ જતાં ભાજપે એક જાતિવાદી રાજનીતિ કરવા માટે ચહેરો બદલ્યો છે. ભાજપ ચહેરો બદલીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેઓ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના પર પસંદગી થતા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ છે.
પાંચાભાઇ કમાન્ડ દ્વારા મોકલવામાં આવેલ નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે પ્રથમ પત્રકાર પરિષદને સંબોધતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે.પી.નડ્ડા ગાંધીનગરના લોકસભાના સાંસદ અને કેન્દ્રના ગૃહમંત્રી અમીત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો છે.
તો હું તેમનો ખૂબ આભાર માનું છું. અમારા વડીલોએ સી આર પાટીલ અને વિજય રૂપાણી ની ટીમો મારા પર વિશ્વાસ મૂક્યો છે. તેથી હું તેમનો પણ ખુબ આભાર માનું છું.
નવા મુખ્યમંત્રીની જાહેરાત બાદ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અને કહ્યું છે કે, લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી ખૂબ સારા કાર્યો થયા અને છેવાડાના માનવી સુધી પહોંચવાના પ્રયત્નો થઇ રહ્યા છે. વધુમાં પણ છે કંઈ કામ બાકી હશે અને અમે નવેસરથી પ્લાન કરીને સંગઠનની સાથે બેસીને ખૂબ સારી રીતે આગળ વધે તે માટે પ્રયાસ કરીશું.
હંમેશા મારા પર આશીર્વાદ આનંદીબહેનના રહ્યા છે. અને રહેશે ગુજરાતના છે. વિકાસના કાર્યો છે તે સરકાર અને સંગઠનને સાથે રહીને કરીશું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!