Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વરસાદનો જોર વધતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારમાં મેઘરાજા બોલાવશે ધબડાસટી - GUJJUFAN

વરસાદનો જોર વધતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારમાં મેઘરાજા બોલાવશે ધબડાસટી

રાજ્યમાં જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના વરસાદની આગાહી જોવા મળી રહી છે. જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ જળાશયો પાણીના ભરાઈ ગયા છે. રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે તે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકનો 188 તાલુકામાં વરસાદ નોંધાય ચૂક્યો છે.

આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીવાર ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

22 ઓગસ્ટ થી રાજ્યમાં ફરી વરસાદનું જોર વચ્ચે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદનું સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર દમણ દાદા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાક 188 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ અઠવાડિયા સુધી વરસાદી માહોલ જોવા મળશે.

આગામી 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ વરસાદીમાં હોય જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેઘરાજા ભારે તોફાની પવન સાથે બેટિંગ કરી રહ્યા છે.

આગામી દિવસોમાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજા કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારમાં સામેલાધાર વરસાદ ખાબક્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *