Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિજય રૂપાણી ના CM પદ છોડતા ની સાથે જ સરકારમાં થયો સૌથી મોટો ધડાકો.. - GUJJUFAN

વિજય રૂપાણી ના CM પદ છોડતા ની સાથે જ સરકારમાં થયો સૌથી મોટો ધડાકો..

ઓગસ્ટ મહિનામાં જ્યારે વરસાદ થયો હતો. ત્યારે રાજકોટના મેયર સંકટને દૂર કરવા માટે તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને સૌની યોજના મારફતે નર્મદાનીર આજી અને ન્યારી ના હલવા ની રજૂઆત કરવામાં આવી હતી. તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દર્શાવવામાં આવતા સૌની યોજના મારફતે આજી અને ન્યારી ડેમમાં નર્મદા ની ઠાલવવામાં આવ્યા હતા.

સૌની યોજના ના કારણે સૌરાષ્ટ્રમાં જળસંકટ રહ્યો હતો. પણ જ્યારથી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારથી રાજકોટ મહાનગરપાલિકાની સૌની યોજનાનું પાણી નું બિલ આપવામાં આવતું નહોતું.

પણ હવે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ બનતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકામાં મોટો ફટકો પડયો છે.

રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકાની સૌની યોજનાનું ચાર વર્ષનું પાણીનું બિલ 70 કરોડ રૂપિયા ફટકાર્યો છે. અને ચાર વર્ષમાં આ બિલ ન ભર્યું,

હોવાના કારણે દસ કરોડ વ્યાજ ચૂકવવાનું પણ ઉલ્લેખ બિલમાં કરવામાં આવ્યો છે. એટલે રાજ્યમાં સરકારી રાજકોટ મહાનગરપાલિકાનું ફુલ એસી કરોડનું બિલ ફટકારવા માં આવ્યું છે.

આ બાબતે રાજકોટના મેયર પ્રદીપ દવે જણાવ્યું હતું કે, નર્મદા નીર આજી ડેમ અને ન્યારી ડેમમાં સૌની યોજના નાખવામાં આવ્યા હતા. બાબતે અમે સરકારમાં રજૂઆત કરીશું.

સાથે મેયર પ્રદીપ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજકોટમાં મેઘરાજા મહેરબાન થતાં આજી-1 આજી-2 આજી-3 ન્યારી-1 ન્યારી-2 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તેથી આ વર્ષનું સંકટ ટળ્યું છે ઓવરફ્લો થયેલા ડેમમા જીવન ડેમ રાજકોટની જીવાદોરી સમાન છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *