Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજ્યમાં ધમાકેદાર વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને હવામાન વિભાગે ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની કરી આગાહી - GUJJUFAN

રાજ્યમાં ધમાકેદાર વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને હવામાન વિભાગે ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની કરી આગાહી

આજે વરસાદને લઈને વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે મોટાભાગના વિસ્તારમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે, વરસાદની આગાહી વચ્ચે આજે સાબરકાંઠામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઇડરમાં બે ઇંચ અને હિંમતનગરમાં એક ઇંચ વરસાદ ધબક્યો હતો. તો અન્ય તાલુકાઓમાં પણ સામાન્ય વરસાદ રહેશે.

પરંતુ જો વરસાદ યથાવત રહેશે તો અનેક જિલ્લના તમામ જળાશયો છલકા છે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદ થશે

સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદનું જોર વધવાને લઇને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ એ સંભાવના વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને એંધાણ દેખાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 97 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં સીઝનનો સો ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

છેલ્લા 24 કલાકમાં 42 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેના કારણે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં સારા એવા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 23 ઓગસ્ટ એટલે કે, આજે સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *