નીતા અંબાણીના પર્સની કિંમતમાં ખરીદી શકો છો આલીશાન બંગલાઓ ! જુઓ આ નાનકડા પર્સમાં એવી શું છે ખાસિયત…

You can buy it at the price of Nita Ambani’s purse: નીતા અંબાણી કોઈપણ ઇવેન્ટમાં જાય લાઈમલાઈટમાં રહે તેવું કાળા તેમજ ખૂબ જ સારી રીતે હસ્તગ્રસ્ત કરી લીધી છે. એટલું જ નહીં પણ મિસ અંબાણી જ્યાં પણ જાય ત્યાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે તેમની સ્ટાઇલ અને ફેશન એકદમ અલગ જ હોય છે અને હંમેશા જ ટોપ ઓફ ધ ટાઉન રહે છે. ( Nita Ambani ) પોતાની ફેશન સેન્સથી ગીતા અંબાણી લોકોને આશ્ચર્યચકી કરે છે. અને કોઈ પણ ઇવેન્ટમાં તેઓ સૌથી અલગ તારી આવે છે પછી એ સમયે તેમના આઉટ ફીટને કારણે હોય કે પછી ફૂટવેરમાં હોય પછી પર તેમનું કલેક્શન એકદમ અલગ હોય છે.

જ્યારથી નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરનું ઇનોવેશન કરવામાં આવ્યું છે ત્યારથી તેઓ નીતા અંબાણીના લોક મીડિયામાં જ ચર્ચામાં કારણ બને છે. આજ કલ્ચરલ ઇવેન્ટમાં એક હાલમાં જ પોતાની ટેબલ લુક લોન્ચનો ઇવેન્ટ હતો આ ઇવેન્ટમાં નીતા અંબાણી પણ આવી પહોંચ્યા હતા.

અને તે સમયે તેમને લીધેલ પડસ એ અત્યારે સૌથી વધુ ચર્ચા રહ્યું છે એવું કહેવાય છે કે આ વર્ષની કિંમત મુંબઈમાં સરસ મજાનો ફ્લેટ ખરીદી શકાય છે આવો જાણીએ કે ખરેખર આ વાત શું છે લુકને કમ્પ્લીટ કરતું વાઈટ મેટ એલીવેટર એન્ડ બેગ સાથે રાખ્યું હતું.

આ હેન્ડબેગ ધર્મેશ નું હતું તેની ડિઝાઇન ખૂબ જ ખાસ છે આ પર્સ પર એક ઇમારતની આકૃતિ બનાવવામાં આવી છે અને તેમાં એક ઓરેન્જ કલરની હેંગિંગ વિન્ડો પર્સના હેન્ડલ પર દેખાય છે પર્સના બહારના ભાગને અલગ અલગ લેટર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે આ પક્ષની કિંમત 3.2 કરોડ ભારતીય રૂપિયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *