આવું વિચિત્ર કબુતર તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય… જુઓ કબૂતરનો અજીબો ગરીબ વિડીયો…
સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખતે સોશિયલ મીડિયામાં રહેવાય વિચિત્ર વિડિયો સામે આવતા હોય છે. તેને જોઈને ભલભલા લોકો હેરાન થઈ જતા હોય છે. તમે સોશિયલ મીડિયા પર પશુ પંખીઓના ઘણા આવા નવા વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં એ કબુતરનો વિચિત્ર વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં અજીબો ગરીબો ખરો કબૂતર જોઈને લોકો વિચારમાં પડી ગયા છે. મિત્રો મોટાભાગે સફેદ રંગ અને રાખોડી રંગના કબુતર જોવા મળે છે. લોકો પણ હંમેશા કબુતરને ખવડાવતા હોય છે. અને ઉનાળાની ઋતુમાં પોતાના ઘરની બહાર પાણીનું પાત્ર મૂકીને કબૂતરની સેવાનું કામ કરતા હોય છે.
જેના કારણે કબૂતર જેવા કરી શકો પંખીઓ તેમાંથી પાણી પી શકે ત્યારે આજે અમે તમને એક એવું કહું તને બતાવવા જઈ રહ્યા છીએ. જે જોઈને તમે પણ થોડીક વાર તો વિચારમાં પડી જશો. આ કબુતર નો વિડીયો ટ્વીટર પર એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો, કે એક દિવાલ ઉપર કબૂતર બેઠેલું નજર પડી રહ્યું છે. તમને એમ લાગશે કે આ વાતમાં નવાઈ શું છે. પરંતુ આ કબુતર દરેક કબુતર કરતા કંઈક અલગ જ દેખાય છે. મિત્રો આ કબુતર નું મોઢું દરેક કબુતર ના મોઢા કરતાં વધુ મોટું છે.
વિડીયો જોતા એવું લાગી રહ્યું છે, કે કહું તને ગરદનમાં કંઈક ફસાઈ ગયું હોય. વાયરલ થયેલા વીડિયો જોઈને લોકો કોમેન્ટમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને ઘણા લોકો તો કબૂતર ના અલગ અલગ નામ પણ આપી રહ્યા છે. આ કબૂતરો વિશે તમારું શું કહેવું છે.
It’s the first time I see a pigeon like this!
What is it called? pic.twitter.com/uwo2W0wGpR— Figen (@TheFigen_) May 7, 2023
કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.વાયરલ થયેલા વીડિયો જોઈને લોકો કોમેન્ટમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને ઘણા લોકો તો કબૂતર ના અલગ અલગ નામ પણ આપી રહ્યા છે. આ કબૂતરો વિશે તમારું શું કહેવું છે. કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!