એશિયાના મોટા માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ પહોંચ્યા ઉચ્ચ સપાટીએ, ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો

આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે.

જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપલેટામાં એરંડાના ભાવ 1300 થી લઈને 1400 રૂપિયા બોલાયા છે.

જસદણમાં એરંડાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1400 રૂપિયા ભાવ બોલાયા છે. મહુવામાં એરંડાના ભાવ 1201 રૂપિયાથી લઈને 1290 રૂપિયાને પાર બોલાયા છે.

ડીસામાં એરંડાનો ભાવ 1355 રૂપિયાથી લઈને 1480 રૂપિયા બોલાયા છે. ભુજમાં એરંડાના ભાવ 1408 થી લઈને 1480 ના બોલાયા છે. વિજાપુરમાં એરંડાના ભાવ 1421 થી લઈને 1475 રૂપિયા બોલાવ્યા છે.

હારીજના માર્કેટયાર્ડ ભાવ 1431 થી લઈને 1455 રૂપિયા ભાવ બોલાયા છે. એરંડાના ભાવ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં એરંડાના ભાવ 1370 રૂપિયાથી લઈને 1441 રૂપિયા ભાવ બોલાયા છે.

ગોંડલમાં એરંડાના ભાવ 1201 રૂપિયાથી લઈને 1426 રૂપિયા ભાવ બોલાયા છે. કડી માં એરંડા ના ભાવ 1200 રૂપિયાથી લઈને 1480 રૂપિયા બોલાવ્યા છે. જામનગરમાં એરંડાના ભાવ 1,150 થી લઈને 1,330 રૂપિયા બોલાયા છે.

જામજોધપુરમાં એરંડાના ભાવ 1370 રૂપિયાથી લઈને 1420 રૂપિયા બોલાયા છે. મોડાસામાં એરંડાના ભાવ 1400 થી લઈને 1478 રૂપિયા બોલાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *