Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
જીરુના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો - GUJJUFAN

જીરુના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો

જીરુંનું વાવેતર હેક્ટર ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. પરંતુ આ વર્ષે કમોસમી માવઠું અને વરસાદના કારણે જીરુંનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું, પરંતુ જીરૂ ની માંગ વધતા ભાવમાં ખૂબ સારો એવો વધારો જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. ગોંડલના માર્કેટ યાર્ડમાં આજે જીરૂનાભાવ 1101 રૂપિયાથી લઈને 1201 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

જીરૂનાભાવ આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ 1225 રૂપિયાથી લઈને 1310 રૂપિયાને પાર જોવા મળ્યા હતા. મહુવા માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 1100 રૂપિયાથી લઈને 1300 રૂપિયા જોવા મળ્યા હતા.

ઊંઝાના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 1200 રૂપિયાથી લઈને 1351 રૂપિયા જોવા મળ્યા હતા. ઊંઝાના માર્કેટ યાર્ડ ના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા હતા. અમરેલીના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા હતા.

જીરૂનાભાવ 1200 રૂપિયાથી લઈને 1310 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ વર્ષે જીરુંનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થયું હતું અને ભાવ પણ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા હતા.

દરેક APMC માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોએ પોતાના પાક નો સંગ્રહ કર્યા વિના માર્કેટયાર્ડ સુધી વેચવા પહોંચી ગયા છે. ખેડૂતોના પાકને યોગ્ય વ્યવસ્થા અને સંગ્રહ સારી રીતે થાય તે માટે માર્કેટ યાર્ડના નિષ્ણાંતોએ યોગ્ય નિર્ણય અને કાળજી લઇ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *