PI ની પરીક્ષામાં 10 માર્ક્સથી યુવાન હવે DYSP બનશે કોન્સ્ટેબલ ટેક્સ ઇન્સ્પેક્ટર અને હવે…
Young will now become DYSP: આજકાલ સરકારી નોકરી હોવી એ જરૂરી થઈ ચૂક્યું છે એ લોકો સરકારી નોકરી મેળવવા પાછળ સખત મહેનત કરે છે. પોતાના પરિવારથી દૂર રહીને તે આખી રાત આખો દિવસ જાગી જાગીને સરકારી નોકરી મેળવતા હોય છે. સરકારી નોકરી મેળવવાની કોઈ રમતની વાત નથી. ( DYSP ) આ માટે મન મજબૂત કરીને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને સખત મહેનત કરો તો જ સરકારી નોકરી પાસ કરી શકાય છે. હાલમાં જીપીએસસીના પરિણામો જાહેર થયા હતા.
જેમાં સુરેન્દ્રનગરના મુળી તાલુકાના મુંજપર ગામ જાણે રહેતા રવિરાજસિંહ પરમાર એ જીપીએસસી માં 13 માં રિંગ મેળવીને ડીવાયએસપી બન્યા છે. રવિરાજસિંહની આ સફળ વિશે જાણીએ રવિરાજસિંહ ચાર વર્ષ પહેલાં કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી હતી.
તેઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કર્યા બાદ 2017માં ઇલેક્ટ્રોનિક માં ગ્રેજ્યુકેશન કર્યું હતું 2017 માં રાજકોટમાં કોન્સ્ટેબલ તરીકે સિલેક્ટ થયા હતા. તેઓ પોલીસને ટ્રેડિંગમાં બેસ્ટ ઓફ ધ યર બન્યા હતા આ સાથે જ તેને ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરજ મળી હતી.
પણ પાસ થતાં તેને કોન્સ્ટેબલ પદ્ધતિ રાજીનામું આપ્યું અને અંકલેશ્વરમાં ટેક્સ ઇન્સ્પેક્ટર બન્યા હજુ ત્યાં અટક્યા નહીં તેમણે હાલમાં જીપીએલની પરીક્ષામાં 13 મોરે એક મેળવીને જીપીએસસીની પરીક્ષા પાસ કરી.
અને હવે ડીવાયએસપીની પોસ્ટ મેળવશે તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જાતના છ થી 12 સુધી રીડિંગ કરતા હતા અને સવારે 6:00 વાગે જાગીને નોકરીનો સમય ના થાય ત્યાં સુધી પણ સતત રીડિંગ જ કરતા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!