તમારા કામનું / આ યોજના હેઠળ દીકરીઓને મળશે 50,000 રૂપિયા, કરો ફટાફટ આ કામ..

આજે પણ આપણા સમાજમાં દીકરીઓ વિષે જુદી જુદી ધારણાઓ છે કે દીકરીને લક્ષ્મી માનવામાં આવે છે. તો ક્યાંક દીકરીઓને ગણવામાં આવતી નથી આજે પણ આપણા દેશમાં ઘણા પરિવાર છે કે, જે દીકરીઓને બોજ માને છે. આવી સ્થિતિમાં સરકારે આજે ચિંતા દૂર કરવા માટે પ્રધાનમંત્રી બાલિકા યોજના લાગુ કરી છે.

જે એક દિકરીના લગ્નની ચિંતા અને સરકારની જવાબદારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજનાના દેશમાં રહેતા તમામ ગરીબ પરિવારોને દીકરી માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. જે અંતર્ગત બી.પી.એલ કેટેગરીના તમામ એસસી, એસટી, ઓબીસી અને જનરલ કેટેગરીના ગરીબ પરિવારની દીકરીઓને સરકાર દ્વારા ગ્રાન્ટ નાણાં આપવામાં આવશે.

કારણ કે ગરીબ લોકો તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમની દિકરીના લગ્ન કરાવી શકતા નથી. તેથી જ આ સમસ્યાને ધ્યાનમાં રાખી સરકારે આ યોજના શરૂ કરી છે.

જેના હેઠળ પરિવારની બે દીકરીઓના લગ્ન સમયે 50,000 રૂપિયાની મદદ રકમ આપવામાં આવશે.

તમને દઈએ કે આ યોજનાનો લાભ ફક્ત એક વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ અને વિધવા મહિલાઓની છોકરીઓને જ મળશે. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઇચ્છો છો તો તમારે 18ની રાહ જોવી પડશે.

તમને જણાવી દઈએ કે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થયા પછી તમે સત્તાવાર વેબસાઇટ પર જઇને અરજી નું ફોર્મ ભરી શકો છો.

બાલિકા અનુદાન યોજના ને લગતી મુખ્ય બાબતો પીએમ બાલિકા અનુદાન યોજના હેઠળ દીકરીઓના લગ્ન માટે ગરીબ પરિવારોને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *