તમારા કામનું / હવે તમને પણ થશે બમણો ફાયદો, ફટાફટ કરી લો આ કામ

તાજેતરના અને ભૂતકાળમાં ઘણી બેંકોએ તેમની ફિક્સ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કર્યો છે. જાહેર ક્ષેત્રની ઘણી બેન્કો અને ખાનગી ક્ષેત્રની બેંકો તેમના વ્યાજદરમાં વધારો કરી રહી છે. દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્ક આઈસીઆઈસીઆઈ બેંક ફરી એકવાર એફ.ડી.ના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેન્કે તેના ગ્રાહકોને બેથી પાંચ કરોડની એફડી પર પાંચ અને દસ બેસીસ પોઈન્ટ વધારાની જાહેર કરી છે.

બેન્કે જણાવ્યું હતું કે, આ વધેલા વ્યાજ દરો 28 એપ્રિલ 2020 થી લાગુ કરવામાં આવશે. બેંક તેની વેબસાઈટ પર એફડી પર ઉપલબ્ધ વ્યાજદરો ની માહિતી શેર કરશે.

આ સમયગાળા માટે એફડી પર પાંચ બેસીસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બેંક એક વર્ષની એફડી થી 389 દિવસની એફડી પર 4.30 ટકા વ્યાજ ની ઓફર કરી રહી છે, જ્યારે આ પહેલા વ્યાજદર 4.30 ટકા હતો.

બેંક એક વર્ષથી 389 દિવસની એફબી પર લગભગ પાંચ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. તે જ સમયે બે હવે 15 મહિના થી ૧૮ મહિનાની એફડી પર 4.45 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.

વ્યાજદર માત્ર 4 ટકા હતો તેમાં પણ પાંચ બેસીસ પોઈન્ટનો વધારો થયો છે. આ સમયગાળાથી એફડી પર દસ બેસીસ પોઈન્ટનો વધારો તે જ સમયે બેંક એફ.ડી પર વ્યાજ દર 18 મહિના થી વધારીને બે વર્ષ કરી દીધા છે.

આમ બેંકે 10 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. અગાઉ બેંકે 18 મહિનાથી બે વર્ષની એફડી પર લગભગ 4.5 ટકા વ્યાજ આપતી હતી હવે બન કે તેને વધારીને ચાર પાંચ છ ટકા કર્યો છે.

તે જ સમયે બે વર્ષથી ત્રણ વર્ષની એફબી પર વ્યાજ દર ચાર ટકાથી વધીને 4 ટકા કરવામાં આવ્યો છે. તે સમયે બે કે ત્રણ થી પાંચ વર્ષની એફડી પર ચાર પાંચ ટકા અને પાંચથી દસ વર્ષની એફડી બજાર પોઈન્ટ 8 ટકા વ્યાજ ની ઓફર કરી છે, આ બંને સમયગાળામાં બેંક 10 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *